ગુજરાત સરકારના માહિતી નિયામકની કચેરી હસ્તકની નીચે દર્શાવેલ સિનીયર સબ એડીટર,વર્ગ-૩ની ૧૫ અને માહિતી મદદનીસ, વર્ગ -૩ની ૬૨ મળી કુલ :૭૭ જગ્યાઓ
જગ્યા નું નામ - સિનીયર સબ એડીટર, વર્ગ - ૩ અને માહિતી મદદનીશ, વર્ગ – ૩
જગ્યાઓ – ૭૭
કેવી રીતે અરજી કરવી
અરજી કરવા માટે ઓફિસિયલ સાઈટ ઉપર જવું. જેની લીંક નીચે આપેલી છે.
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની તારીખ: ૨૨/૦૧/૨૦૨૧
અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૩/૦૨/૨૦૨૧
નોધ: વધુ માહિતી માટે ઓફિસિયલ સીટે પર જવું તેની લીંક નીચે આપેલી છે.
વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને વધુ માહિતી માટે નીચે ની લીંક ઉપર જવું.
0 Comments