નીચે આપેલા ફોટામાં ધોરણ પ્રમાણે ટેસ્ટ લેવાશે. તારીખ પ્રમાણે ટેસ્ટ હોય છે ટેસ્ટ ન હોય તો આવું લખેલું આવશે.

“તમારા વર્ગ માટે હાલમાં કોઈ કવીઝ ઉપલબ્ધ નથી”

Whatsaap માં જોઈન્ટ કેવી રીતે થવું તેના માટે નીચેનો વિડીયો જોવો.